Friday, November 26, 2010

આપનો સોના પ્રત્યે નો ગાઢ પ્રેમ

આપ શ્રી ને સોનું ખુબ પસંદ છે તે વાત અમને ખબર છે કેમ કે સામાન્યતઃ કોઈ માણસ 
સવારે ઉઠી ને તેના  દૈનિક કામ કરે પણ આપનું તો એક જ કામ હોય છે સવારે ઉઠી ને આપ શ્રી પહેલા પોતાના સોનાના ભંડારો મા ડૂબકી લગાવવાનું ,



આપ શ્રી આપની દરેક વસ્તુ સોના માંથી બનેલી હોય તેવી આપની ઈચ્છા હોય છે અને
આપ આ શોખ પુરો કરવા દુનિયા ભાર ની કંપનીઓ ને જંગી નાણા આપની ને આપ
આ પ્રકાર ની વસ્તુઓ નો ઓર્ડર આપો છો ......

તો આજે જોઈએ આપ શ્રી ની સોના માંથી બનેલી કેટલીક વસ્તુઓ 

શરૂઆત કરીએ આપના ફોન થી 

આપનો "   આઈફોન "


આજના આધુનિક યુગ મા મોબાઈલ એક અત્યંત જરૂરી વસ્તુ છે ,
અને એમાંય વળી આજેતો વિવિધ કંપનીઓ ના ફોન મારે છે, પણ તેમાંથી એક ફોન પાછળ 
દુનિયા આખી પાગલ છે અને તે છે , 
એપલ કંપની નો આઈફોન 
પણ આપ શ્રી નો શુધ્દ્ધ સોના મા થી બનેલો ,આ આઈફોન કેટલી કીમત નો હશે તે સામાન્ય વ્યક્તિ 
માટે તો જાણવું ખુબ મુશ્કેલ છે  



પણ આ ફોન ની કીમત છે ૩૩૬૦૦ અમેરિકી ડોલર 


આપનું લેપટોપ 

જે રીતે એપલ નો ફોન પ્રખ્યાત છે તેમ એપલ નું લેપટોપ પણ ખુબજ પ્રખ્યાત છે 
અને આપનું સોનામાંથી બનેલું લેપટોપ તો ખુબજ અદભુત છે 



તે ની કીમત ૨૯૦૦૦ ડોલર છે 

આપની ઘડિયાળ 

ઘડિયાળ પહેરવી એ સારી વાત છે અને આપ તો સમય નાં ખુબજ પાકા છો 
તેથી આપ શ્રી હમેશા ની જેમ ઘડિયાળ પણ સોનાનીજ રાખો છો 

તેની કીમત તો ખુબજ ઓંછી છે માત્ર ૨૫૦૦૦૦ ડોલર 


આપ શ્રી  ની પેન 

દરેક માણસ પેન રાખતો હોય છે કેમ કે પેન ખુબ જરૂરી વસ્તુ છે પણ આપ શ્રી તો એક ગાંધીવાદી
નેતા છો તેથી આપ તો એક ખુબજ સાદી પેન રાખો છો 



માત્ર ૮૦૦૦૦૦ ડોલર ની !!!!!!!!!!!!!!!!!!

આપ શ્રી નું ટીવી 

ટીવી આજનાં  આધુનિક સમય ની ખુબજ જરૂરી વસ્તુ છે આપ શ્રી પણ ટીવી જોવાના ખુબજ શોખી છો
જોકે આપ ના ધર્મ મા તો ટીવી ની અનુમતિ નથી પણ આપ તો ચોરીછુપે પણ ટીવી જુઓ છો
આપ નું સાદું ટીવી તો જુઓ



માત્ર ૧૦૦૦૦૦ ડોલર નું (સાદું  ટીવી )


આપ નો કમર નો પટ્ટો

પેન્ટ શર્ટ પહેરતા માણસ ને પટ્ટાની જરૂર પડતી હોય તે તો સામાન્ય વાત છે પણ મને નવાઈ
લાગે છે કે ધોતિયા મા પટ્ટાની શી જરૂર પડે ?????

તો પણ આપે સ્વીઝરલેન્ડ ની એક ખ્યાતનામ કંપની પાસે એક પટ્ટો બનાવડાવ્યો
તે જોયા જેવો છે


માત્ર ૨૫૦૦૦૦ ડોલર નો !!!!!!!!!!!!!!!!!!


આપ શ્રી ની જુનવાણી કાર 

આપ શ્રી ને જૂની એતિહાસિક કારો રાખવાનો ખુબ શોખ છે તે તો અમને ખબર છે પણ 
આપે નોટીલસ પાસે બનાવડાવેલી આ કાર તો કેટલાની હશે તે સામાન્ય માણસ 
સાંભરે તો પણ હર્દય રોગ ના હુમલા થી મારી જાય 


યાદ આવી આ કાર ??????

No comments:

Post a Comment