Monday, November 29, 2010

આપ શ્રી નો નુક્લીઅર પ્રેમ ......................

આપ ને વર્ષો થી ન્યુક્લીયર વડે ચાલતા વાહનો રાખવાનો શોખ છે
જોકે આપ આ શોખ ને લીધે કેટલીય વાર કેન્સર જેવી ભયંકર બીમારીઓ માંથી માંડ-માંડ
બચેલા છો ......................................


આપ  શ્રી નું ન્યુક્લીયર વિમાન................................... 

આપ શ્રી એ સોવિયત સંઘ ની મદદ વડે કેટલાક વિમાન બનવાનો પ્રયત્ન કરેલો


આપ નું નુક્લીઅર એન્જીન વડે ચાલતું રશિયન બનાવટ નું TU-119 

પણ આ વિમાન મા સતત ફરવાના શોખ ને લીધે આપ ને કેન્સર થયેલું 
મહા મુસીબતે આપ ની સારવાર થયેલી અને ત્યાર બાદ 
નોટીલસ કોર્પોરેશન એ બનાવેલું આ નવું વિમાન 




આપ  શ્રી ની ન્યુક્લીયર ટ્રેન ..........................

આપના પિતાશ્રી રેલ્વે વિભાગ મા કર્મચારી છે, તેથી બાળપણ થીજ આપને ટ્રેન નો ખુબ શોખ
હતો અને આપે આપના શાસન મા આવ્યા બાદ તરતજ રશિયા પાસે એક ટ્રેન બનાવડાવી


આ ટ્રેન ને તમે તમારા પ્રિય હોલીવુડ ના પાત્ર જેમ્સ બોન્ડ ના એક ફિલ્મ માટે પણ આપેલી ......

આપ  શ્રી ની ન્યુક્લીયર કાર 

નોટીલસ કોર્પોરેશન એ બનાવેલી આપની પરમાણુ કાર



આપ  શ્રી નું રશિયન બનાવટ નું ન્યુક્લીયર હેલિકોપ્ટર......




આપ  શ્રી  ની રશિયન બનાવટ ની ન્યુક્લીયર ટેંક 


આપ શ્રી ની પ્રાઈવેટ સબમરીન

રશિયન બનાવટ ની આપની ન્યુક્લીયર સબમરીન 



મને આ મા એ ખબર પડતી નથી કે આ આપ શ્રી નો ન્યુક્લીયર પ્રત્યે નો પ્રેમ છે કે
રશિયા પ્રત્યે નો ??????????????????????????????????????????????

No comments:

Post a Comment