Wednesday, December 29, 2010

દરેક નેતા નુ એક સપનું ..........................................................

દરેક નેતા , રાજનીતિ માં આવ્યા પહેલા ને રાજનીતિ માં આવ્યા પછી એક જ સપનું જોતા હોય છે
તેની કેટલીક છબીઓ અમે અહી દર્શાવીએ છીએ .........................











આ ફોટા જોઈ ને મન માં કૈક થયું કે નહિ ??????

Tuesday, December 28, 2010

નેતાઓ દ્વારા સામાન્ય જનતા ને કરવામાં આવતા વાયદા.........

અમે અહી આપે અને આપના પક્ષ ના નેતાઓ દ્વારા સામાન્ય જનતા ને કેટલાય વાયદા કરવામાં 
આવે છે તેમાંના કેટલાક વાયદાઓ નુ અહી વર્ણન કરીએ છીએ ......



આપ નુ વાયદાઓ નુ પોથું 



વર્ષો થી જનતા ત્યાની ત્યાં છે .................અને આપ ?

વર્ષો થી આપ સ્વીસબેંક માં છુપાયેલું કાળું નાણું પાછુ લાવવા ની વાત કરો છો .....
અને પોતાના એકાઉન્ટ સ્વીસબેંક માં છે તેનું શુ ?????




આપ વર્ષો થી શૈક્ષણિક અને આર્થિક પ્રગતી માટે કેટલીય યોજનાઓ ની વાતો કરો છો પણ આપ શ્રી 
માત્ર હજ યાત્રા સિવાય બીજી કોઈ યોજનાઓ વિચારો છો ખરા ?????





લોકો ને જમીન-ઘર આપવાની વાતો કરો છો પણ આપે અને આપના નેતાઓ એ દેશ માં ક્યાંય જમીન છોડી છે ખરી ????




આ છે આપના દેશ ની રાજનીતિ ની સાચી હકીકત ......